સુરત રેન્જ આઈજી નો લોકદરબાર યોજાયો, સાઇબર ક્રાઈમ અંગે વિશેષ ચર્ચા કરાઈ. પોલીસના સંલગ્ન પ્રશ્નો અને પોલીસની કામગીરીથી અવગત કરી પોલીસ પ્રજાની મિત્ર છે, જે ભાવ સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સુરત રેન્જ આઈ જી પ્રેમ વીર સિંહની અધ્યક્ષતા માં તાપી જિલ્લાના વ્યારાના પોલીસ હેડક્વાર્ટર ખાતે લોકદરબાર યોજાયો હતો, જેમાં તાપી જિલ્લાવાસીઓ અને આગેવાનોએ જિલ્લામાં પોલીસ અંતર્ગત આવતી કામગીરી અંગે વાતો કરી જેતે વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા, વિશેષ આ લોકડરબાર માં સાઇબર ક્રાઈમની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ક્યાં પ્રકારની લોકોએ જાગૃતતા રાખવી તે અંગે રેન્જ આઇજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590