ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કિસાન મોરચાની કારોબારી કચ્છ ધોરડો ખાતે ગત ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ મળી હતી.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ,કિસાન મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલ ,કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અનીલ બોંડે,પ્રદેશ મહામંત્રી હિરેન પટેલ,ધારાસભ્ય સરદાર પટેલ ,કિસાન મોરચા ના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ તથા તાપી જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તાર માંથી પધારેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590