ઉચ્છલ નિઝર હાઇવે પર રુમકીતલાવ ગામની સીમમાં ટ્રક ચાલકે વીજ પોલ અને સ્વિફ્ટ કારને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,એક ટ્રક નિઝર તરફથી રેતી ભરીને ઉચ્છલ તરફ જઈ રહ્યો હતો.ત્યારે ટ્રક ચાલકે રુમકીતલાવ ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પોતાના કબજાનો ટ્રક પૂર ઝડપે અને તો ભરી રીતે હંકારી લેતા સ્વીફ્ટ કાર રજી.નં.MH -15-CD-8936 અને વીજ પોલ ને ટક્કર મારી દીધી હતી.સદનસીબે તે સમયે કારમાં કોઇ હાજર નહોતું તેમજ વીજપોલ નીચે પણ કોઈ હાજર ન હતું. જેથી જાનહાની ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590