ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્લી અને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજેસી સર્વિસ ઈન્ડિયા લિ. ના સહયોગથી તાપી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૦/૦૭/૨૦૨૪ આર.જી.પટેલ વિદ્યાલય નિઝર ખાતે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી રાજશ્રીબેન પટેલ તથા ભરતી અધિકારી રામપ્રસાદ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590