તાપી જિલ્લામાં ઘર આંગણે આયુષની સુવિધાઓ આપવા પ્રથમ વાર આયુષ મેડિકલ મેડિકલ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.જેમાં આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર દ્વારા આયુષને લગતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ ગામીત,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા,આર.સી.એચ.ઓ તાપી,ક્યુ.એ.એમ.ઓ.ડૉ.કે.ટી.ચૌધરી,હિસાબી અધિકારી તાપી,જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી,જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.જયશ્રીબેન ચૌધરી,અન્ય મેડિકલ ઓફિસર તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી આયુષ મોબાઈલ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590