સુરત ક્રાઈમ બ્રાન્ચે આવી આંતરરાષ્ટ્રીય ગેંગના પાંચ લુખ્ખા ચોરોની ધરપકડ કરી છે, જે ભારતમાંથી નેપાળમાં બાઇકની ચોરી કરતા હતા. પશ્ચિમ બંગાળની આ ગેંગ ગુજરાતની સુરત ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળની ગ્વાલા ગેંગના પાંચ લોકોની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની ગ્વાલા ગેંગ સાથે સંકળાયેલા લોકો માત્ર સુરતમાં જ નહીં પણ નેપાળ સહિત દેશના અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. આ વાતનો ખુલાસો સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનરે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590