જાંજગીર-ચંપા સ્કાઉટ ગાઈડ ડિસ્ટ્રિક્ટ ચીફ કમિશનર અને બીજેપી નેતા શેખર ચંદેલનો મૃતદેહ જાંજગીર રેલવે સ્ટેશન પાસે મળી આવ્યો છે. તેઓ પૂર્વ વિપક્ષના નેતા અને ભાજપના નેતા નારાયણ ચંદેલના ભાઈ છે. શેખર ચંદેલે ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590