ડોલવણ તાલુકામાં આવેલ ગાંગપુર ગામની સીમમાં આવેલ આવેલ દૂધ ડેરી નજીક આવેલ કચરાનાં ઉકરડા માંથી ગત ગુરુવારના રોજ આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણી યુવતીના ચહેરા પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી ,બનાવ સ્થળે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત એફ.એસ.એલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી અને હત્યા થયેલ યુવતીની લાશ ને પેનલ પી.એમ કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.યુવતીની હત્યા કયા કારણસર હત્યા થઈ ?તે અંગે તપાસ બાદ સાચા કારણો બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590