રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે મલાવીના રાષ્ટ્રપ્રમુખ લજારસ ચાકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે મલાવીના રાષ્ટ્રપ્રમુખ લજારસ ચાકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિએ પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે કળા અને સંસ્કૃતિ, રમતગમત, યુવા બાબતો અને દવા-ઔષધ ક્ષેત્રમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરાયા હતા. ભારતે મલાવીને એક હજાર ટન ચોખાનો પૂરવઠો પૂરો પાડવાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ મલાવીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પણ ગયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590