તાપી જિલ્લામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વ્યારા ખાતે જગત જનની માં શ્રી ઉમિયાજીનાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શ્રી ઉમિયા માતાજીની પાલખી નગરમાં ઠેર ઠેર 3 દિવસ નીકળી, જેમાં આજે વ્યારા નગરમાં નવી વસાહત વિસ્તારમાં આવેલ ઉમા ઓટો એલાઇમેન્ટ નામની દુકાને શ્રી ઉમિયાજીની પાલખી પહોંચી હતી જ્યાં માતાના સ્વાગત માટે ભાવેશ ભાઈ દરબાર પરિવારે માતા ઉમિયાજીના 70થી વધુ કિલોના ફૂલોથી માં ઉમિયાના વધામણાં કર્યા હતા.
આમ ભક્તો દ્વારા આવનારા 2 દિવસ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર રથ લઈ જવામાં આવી રહ્યો છે અને ભક્તિના રંગે જય માતાજીના નાદ સાથે લોકો ને દર્શન કરાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590