Latest News

સુરત મહાનગર પાલિકાની કડક કાર્યવાહી

Proud Tapi 25 Jul, 2023 03:12 PM ગુજરાત

મચ્છરજન્ય ઉત્પત્તિ અને રોગચાળાની સ્થિતિ માં સુરત મહાનગર પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.શહેરના મોલ-થિયેટર-ઓડિટોરિયમ અને ઇન્ડસ્ટ્રીઝને વરૂણીમાં લીધી છે. વીબી ડીસી વિભાગે રિલાયન્સ મોલ, રાજ્યની સૌથી મોટું થિયેટર રાજહંસ ફ્લેમિંગો, વેસ્ટ ફિલ્ડ મોલ, કલ્પ મોલ સિટીલાઈટ, વેદાંત ઇન્ડસ્ટ્રીઝ, અંજની ઇન્ડસ્ટ્રીઝ સહિતની સંસ્થાઓને મળી 60 હજાર જેટલો દંડ વસુલી 44 ને નોટિસ ફટકારી છે.જ્યારે ઇન્ડસ્ટ્રીયલ મિલકતોમાં 30 ને નોટિસ ઇસ્યુ કરાઇ છે.

કઈ સંસ્થાને કેટલો દંડ,કેટલી નોટિસ ફટકારાઈ
અઠવા ઝોનમાં રંગીલા પાર્ક 10 હજાર, કેનોપસ મોલ 3 હજાર, શિવાંજલી શોપીંગ 2 હજાર, રાજહંસ પ્લાઝા 2 હજાર, અગ્રવાલ સમાજ વાડી 2 હજાર, એવી સન્સ પાર્લે પોઇન્ટ 2 હજાર, વેસ્ટ ફીલ્ડ મોલ 2 હજાર, કે.એન.હાઉસ 500, કલ્પ મોલ સિટીલાઇટ 500, 20 ને નોટિસ.

ઇસ્ટ-એ ઝોનમાં રિલાયન્સ મોલ 5 હજાર દંડ અને 1 ને નોટિસ.
નોર્થ ઝોન માં રાજહંસ ફલેમિંગોને 3 હજાર, રાજહંસ સિનેમા 1 હજાર અને 7 નોટિસ. સાઉથ-એ ઝોનમાંથી મોલ, પુષ્પક સિનેમા 1 હજાર, જેઇમ સિનેમા,ગણેશ કૃપા 2ને નોટિસ

સા-ઇસ્ટમાં 10 ને નોટિસ
વેસ્ટ ઝોન-સેન્ટ્રલ ઝોન-ઇસ્ટ-બી ઝોનમાં 4 નોટિસ,નોર્થ ઝોન માં વેદાંત ઇન્ડ. ટેક્સ બી. 13 હજાર, અંજની ઇન્ડ.

ઇસ્ટ-એમાં ક્રિષ્ના પાર્ક ઇન્ડ.
સા-વેસ્ટ ઝોનમાં સફલ સ્કવેર 1500, કે.એન.હાઉસ 500, કલ્પ મોલ સિટીલાઇટ 500,ખટોદરા GIDC, સાંઇ કૃપા ઇન્ડ મહાકાલી ટી સ્ટોલ 500 દંડ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post