છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં બુધવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોત થયા છે. આ દરમિયાન અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુભમ વિહાર કોલોનીમાં રહેતા પરિવારના સભ્યો ચકરભાટાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર સાંકડા મુખ્ય માર્ગ પર રોડ કિનારે પાર્ક કરાયેલા ટ્રેલર સાથે અથડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590