વ્યારા : આજરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઈન્દુ સ્થિત બેંક ઓફ બરોડાની રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ(RSETI)ઇન્દુ ખાતે ૩૦ જેટલા સખીમંડળની બહેનોને હર્બલ સાબુ, ડિટર્જન્ટ, અને ફિનાઇલ બનાવવાની તાલીમની પુર્ણાહુતિ કાર્યક્રમ તથા ૫૩ જેટલી સખી મંડળની બહેનોને નાણાકીય સાક્ષરતા માટેની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બરોડા આરસેટીના નિયામક ઉમેશ ગર્ગ દ્વારા મિશન મંગલમ ડીએલએફ પંકજભાઇ પાટીદાર,સહિત RSETI અને મિશન મંગલમ ના કર્મચારીઓ અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590