પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રીયન્ટ ગાર્ડન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધાત્રી માતા, સગર્ભા માતા તેમજ કુપોષિત બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી ૬૭ આગણવાળીના કુલ ૭૫૫ બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં CDPO રાધાબેન પટેલ, જે. કે. પેપર લિ.ના HR/IR મેનેજર શ્રી પ્રશાંત વૈદ્ય અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સીનીયર મેનેજર મધુકર વર્મા હાજરી આપી હતી. આ સાથે કુપોષણની સમસ્યા અને તેના નિરાકરણ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590