નિઝર તાલુકાના નાસરપુર ગામની પ્રાથમિક શાળાના ૭૯ સ્થાપન દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાના સ્થાપના દિન નિમિત્તે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં નાસરપુર ગામના આગેવાનો સહિત પ્રા.શાળા આચાર્ય સુજિત ચૌધરી અને શાળા પરિવારનો સ્ટાફ, ગામના તલાટી અમરસિંગભાઈ ,નિર્મલ પાડવી સહિત તાલુકાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590