Latest News

અદાણીનું ગોથુ, સંસદ થી લઈને શેરબજાર સુધી ધાંધલ ધમાલ

Proud Tapi 02 Feb, 2023 12:07 PM સુરત

સંસદમાં વિપક્ષ દ્વારા બજેટ અને અદાણી ગ્રુપ ના કારનામા અંગે ચર્ચા ની માંગણી, અદાણીએ વિડીયો સંદેશમાં કહ્યું રોકાણકારોના હિતમાં નિર્ણય લીધો


ગઈકાલે રાત્રે અદાણી સમૂહ દ્વારા સૌને એકાએક ચોકાવી દેવામાં આવ્યા હતા અને અદાણી એન્ટરપ્રાઇઝ ના એફપીઓને રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આ નિર્ણયને પગલે દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચા જાગે છે અને સંસદથી લઈને શેર બજાર સુધી ભારે ધાંધલ ધમાલ દેખાઈ રહી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post