જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર આયોજીત 'રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેસ્ટીવલ' તા. 26/02/2023 થી 28/02/2023 દરમિયાન યોજાયો હતો.જેમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ખડકા ચીખલી પ્રાથમિક શાળાના ચૌધરી સુરભીબેન બી, કે. કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારાના આચાર્ય સંગીતાબેન ચૌધરી, નિશાદ સંજીતભાઈ, સ્તુતિબેન તથા નિલેશભાઈએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી પોતાના ઇનોવેશન રજૂ કરી સમગ્ર તાપી જિલ્લાને ગૌરવ વધાર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590