મહેશ પાડવી (નિઝર ) : કુકરમુંડા તાલુકા ખાતે આવેલ આઉટ પોસ્ટ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાપી એલસીબીના પો.સ.ઇ.જે.બી.આહીર. તથા તાલુકાના આગેવાનો સહિત ગણેશ મંડળના આયોજકો અને મુસ્લિમ આગેવાનો હાજર રહયા હતા.આવનાર તહેવારો શાંતિ મય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590