સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં લટુરીયા હનુમાન પાસેના બન્ને બાજુના રોડ તથા આદર્શ નિવાસી આશ્રમ શાળાના કેમ્પસમાં પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૩૮ વિદ્યાર્થીઓ અને ૫૭ વિદ્યાર્થિનીઓ તથા ૧૬ સ્ટાફ સહિત કુલ ૧૧૧ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590