ગુજરાત રાજ્યના દક્ષિણ દિશા તરફ સહ્યાદ્રી પર્વતમાળામા વસેલ પ્રાકૃતિક જિલ્લા ડાંગનુ ચોમાસા દરમ્યાન નયનરમ્ય વાતારણ સર્જાય છે.સહ્યાદ્રી પર્વતોમા લિલીછમ ચાદર છવાઇ જાય છે. સાથે જ પર્વતોમા ઘાઢ ધુમ્મસ છવાઇ જતા કુદરતી સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.
પ્રાકૃતિક જિલ્લા ડાંગમા પારંપારીક પોષાક સાથે પુર્વપટ્ટીના વિસ્તારમા ખેતી કામમા લોકો જોતરાઇ ગયા છે. દ્રશ્યમા કુદરતી સોંદર્યની મોસમ ખીલેલી નજરે ચડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590