દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર, વૃંદાવનમાં ઇસ્કોન મંદિર અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર સહિત અન્ય ઘણા મંદિરોને આ પ્રસંગે ખાસ શણગારવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590