તાપી જિલ્લામાં કોરોના એ ફરી એક વાર માથું ઉચક્યું છે .ત્યારે તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 137 સેમ્પલો માંથી એક નવો કેસ સામે આવ્યો છે.જેમાં વાલોડના નવા ફળિયામાં ૫૬ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે.જેને લઈ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. જિલ્લામાં હાલ 01 એક્ટિવ કેસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590