Latest News

કચ્છ : ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર

Proud Tapi 29 Jan, 2025 05:56 AM ગુજરાત

કચ્છના ભચાઉમાં ભૂકંપનો આચંકો અનુભવાયો છે.અહીંયા રિક્ટર સ્કેલ પર ત્રણની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3:13 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 km દૂરનું થયું છે. કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી ઉઠી ત્રણ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વહેલી સવારે 3:13 મિનિટે ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post