નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ચોકડી ઉપર લોખંડનું પાળીયુ લઈ ફરતા ઈસમને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી અનુસાર દિનેશભાઇ જાતરીયાભાઇ ડુ.ભીલ,રહે.નાની ઝડુલી,પટેલ ફળીયુ તા.નસવાડી જી.છોટાઉદેપુર એ હથિયારબંધી નું જાહેરનામું બહાર પાડેલ હોવા છતા કોઇ કોંગ્નિઝેબલ ગુન્હો કરવાના ઇરાદે પોતાની પાસે લોખંડનુ પાળીયુ રાખી જાહેરમાંથી મળી આવી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590