સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના અધિનિયમ ૨૫,૨૦૦૯ થી સ્થાપિત) ગાંધીનગર ખાતે " Education and Aadivasis: A Comparative Exploration of Convent Schools and Ashram Schools in Gujarat " વિષય પર મહાશોધ નિબંધ ગુજરાતની એક માત્ર સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત, શોધ નિર્દેશક પ્રોફેસર ડૉ. ધનંજય રાયના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કર્યો અને યુનિવર્સિટીએ તેને માન્ય રાખી પીએચ.ડી.૨૦૨૪ ની પદવી જાહેર કરી છે. જે બદલ જીલ્લા વહીવટી તંત્ર,શિક્ષણ વિભાગ, કોલેજ પરિવાર અને ગામીત સમાજે ગૌરવની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590