ભારતીય રેલવેએ મુસાફરી માટે ટિકિટ બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે 60 દિવસ પહેલા ટિકિટ બૂકિંગ કરાવી શકાશે, અગાઉ આ સમય મર્યાદા 120 દિવસની હતી. આ નિયમ આગામી પહેલી નવેમ્બરથી લાગુ પડશે. રેલવે વિભાગના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590