મહેશ પાડવી (પ્રતિનિધિ ) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન અનુસ્નાતક વિભાગ માં એલ.એલ.એમ.માં અભ્યાસ કરતા"એલ.એલ.એમ લો-વિભાગના (માનવ અધિકાર) ગ્રુપના વિદ્યાર્થી એડવોકેટ.હેમંતકુમાર સીતારામભાઈ ઇન્દવે દ્વારા એલ.એલ.એમ.માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ એલ.એલ.એમ.ની ડિગ્રી હાંસલ કરી તાપી જિલ્લા,પરિવાર તથા ગામનું નામ રોશન કર્યું છે.પરિવારજનો તથા ગામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તમને જણાવી દઈએ એડવોકેટ હેમંત ઈંદવે સામાજિક કાર્યમાં પણ અગ્રેસર છે.એડવોકેટ હેમંતભાઈનું અનેક જગ્યાએ તેમની કામગીરી પ્રત્યે તેમને પ્રમાણપત્રો આપી સન્માનિક કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590