વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે સિંગાપોરમાં બીજી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેજી પરિષદ-ISMR યોજાશે.
ચાર કેન્દ્રીય મંત્રીઓ - નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, એસ જયશંકર અને અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન, મંત્રીઓ તેમના સિંગાપુરના સમકક્ષો અને નેતૃત્વ સાથે વાતચીત કરશે. ISMR એ ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધો માટે નવી કાર્યસૂચિ નક્કી કરવા માટેનું અનોખુ વ્યવસ્થાતંત્ર છે. તેની પ્રથમ બેઠક સપ્ટેમ્બર 2022માં ભારતમાં યોજાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590