31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ , તાપીમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
તાપી પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત સર્કલો પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું વ્યારામાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરના દિવસે વર્ષ 2024ને વિદાય આપી વર્ષ 2025ને આવકારવા ભારે ઉત્સાહ શહરભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના પૂર્વ રાત્રિના દારૂની મેહફીલો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ તાલુકાના બોડર વિસ્તાર ચેકીંગ નાકા,ર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તદુઉપરાંત ફોરવીલર ગાડીમાં લગાવેલ બેલ્ક ફિલ્મને પણ દૂર કરી પોલીસ દ્વારા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590