શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો ના સથવારે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લાના ગોંડલવિહીર, સાપુતારા, સાકરપાતળ, બોરખેત, સુબીર, આહવા, મિલપાડા, શિવારીમાળ, લવચાલી વિગેરે ગામોની શાળાઓમાં ડાંગ પોલીસના ચુનંદા જવાનો, સી ટીમ, સહિત પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કાયદો વ્યવસ્થા બાબતે જાગૃતિ આણી, શિક્ષકોના અભિવાદન સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590