મહિલા એશિયા કપ T20 ક્રિકેટમાં આજે થાઈલેન્ડે મલેશિયાને 22 રનથી હરાવ્યું હતું. 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મલેશિયા 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી.આ પહેલા,પ્રથમ બેટિંગ કરનાર થાઈલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590