૭૮માં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સવારે ૯.૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે થનાર છે. આ સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી થવા સૌ તાપીવાસીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાલોડના મુખ્ય શાળા ધમોધલા, સોનગઢના જાગૃતી માધ્યમિક શાળા માંડળ, ઉચ્છલના પ્રાથમિક શાળા આંનદપુર, નિઝર તાલુકામાં પ્રાથમિક શાળા નિઝર, તેમજ કુકરમુંડાના પ્રાથમિક શાળા રાજપૂર ખાતે ૭૮માં સ્વાતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590