Latest News

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે

Proud Tapi 24 Aug, 2024 02:51 PM ગુજરાત

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીય મંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ મંત્રીઓ સાથે પણ બેઠક કરશે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post