વ્યારા સ્થિત સયાજી મેદાન ખાતે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના વરદ હસ્તે ઉદ્ગાટન કાર્યક્રમ યોજાયો
જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે ક્રિકેટ,ચેસ,કેરમ,બેટમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત સયાજી મેદાન ખાતે ગત રોજ તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ ઉદ્ગાટન કાર્યક્રમ યોજાયો હતો.જેમા સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.કલેકટરે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાત તમામ ખેલડીઓને અભિનંદન પાઠવ્યા હતા.કલેકટરે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચેસની સ્પર્ધામાં પોતાની ભાગીદારી નોધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590