વ્યારા તાલુકાના કેળકુઈ ગામના ગાંધી ફળિયામાં નિર્મિત મહાકાળી માતા મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો.આજના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિતે વિશ્વ શાંતિ અર્થે તા.૨૮ મે થી તા.૩૦ મે સુધી યજ્ઞચાર્ય,જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી દશ મહાવિધા અને સાધનાઓમાં સિદ્ધહસ્ત એવા મધ્યપ્રદેશના ગુના સ્થિત બગલામુખી મઠના મઠાધીશ પ.પૂ.અશોકાનંદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં 21 વૈદિક બ્રાહ્મણો દ્વારા શસ્ત્ર મહાકાળી 111 કુંડી મહાયજ્ઞ (હવન)યોજાયો.યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590