તા.૧૬મી ફેબ્રુ.રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ સુધીની ૨૧ કિમીની ૪૪મી મહાજન સ્મારકસમુદ્ર હોડી સ્પર્ધા યોજાશેસદ્દગત પૂ મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી સ્પર્ધાયોજાસઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે, રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાતા.૧૬મીએ રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ સુધી યોજાશે. સ્પર્ધાનોમાર્ગ હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી રહેશે. માત્ર સઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે. જેનો લ્હાવો રતવાસીઓને માણવા મળશે.
સદ્દગત પૂ. મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદયોજહતી.ગરવીગુજરાતના સાગરખેડૂઓનખમીરને પ્રગટાવતી ૪૪મી મહાજન સ્મારક સમુદ્રહોડી સ્પર્ધા ઘણા વર્ષો બાદ સુરતના આંગણે યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા સઢવાળી હોડીઓ વચ્ચે યોજાશે.રાજ્યના વિવિધ સાંગરકાંઠાના નાવિક, ટંડેલ, ખારવા, ખલાસી, માછી સમાજના ભાઈઓ આ સ્પર્ધામાં ઉત્સાહ અનેઉમંગથી ભાગ લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590