સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો હતો. હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર SBI તરફથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી અપલોડ કરી છે. ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ડેટામાં 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી 1,000 થી 1 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી સંબંધિત માહિતી આપવામાં આવી છે.
આ ટોચના 5 રાજકીય પક્ષો છે જેમને સૌથી વધુ દાન મળ્યું છે(સ્ત્રોત : ECI)
1) બીજેપી - 6061 કરોડનું ફંડ
2)ટીએમસી - 1610 કરોડનું ફંડ
3)કોંગ્રેસ - 2422 કરોડનું ફંડ
4)બીઆરએસ - 1215 કરોડનું ફંડ
5)બીજુ જનતા દળ (બીજેડી) - 776 કરોડ ફંડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590