Latest News

સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ-સોનગઢ(તાપી)ના પ્રાધ્યાપક હિરેન કાકડીયા પીએચડી થયા

Proud Tapi 12 Jul, 2023 06:23 PM ગુજરાત

સુરતના વતની અને સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ-સોનગઢ, જિ. તાપીના મદદનીશ પ્રાધ્યાપક હિરેન ડી. કાકડીયાએ ઈતિહાસ વિષયમાં “સુરત શહેરનો હીરાઉદ્યોગ ૨૦મી સદીના સંદર્ભે” શીર્ષક હેઠળ શોધ મહાનિબંધ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી-ભાવનગરમાં રજૂ કર્યો હતો.જેને યુનિ.એ માન્યતા આપીને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.આ સંશોધન તેમણે  મ.કૃ.યુનિ-ભાવનગરના ઈતિહાસ વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન પ્રોફેસર ડૉ.એમ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યુ હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post