વ્યારા પોલીસ મથકે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી જમીલ ઉર્ફે સફ્ફાન શેખને તાપી એલ.સી.બી.એ બાતમીના આધારે ઝડપી પાડ્યો.
વ્યારા પોલીસ મથકે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી જમીલ ઉર્ફે સફ્ફાન શેખ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો.ત્યારે તાપી જિલ્લા એલ.સી.બી.એ બાતમીના આધારે તા.૧૩/૦૭/૨૦૨૩ ના રોજ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી જમીલ ઉર્ફે સફ્ફાન ખલીલ શેખ (ઉ.વ.૨૪, રહે.ઇસ્લામપુરા મસ્જીદે નુરની પાસે તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર )ની ધરપકડ કરી હતી. આરોપી જમીલ ઉર્ફે સફ્ફાન શેખ ને વ્યારા પોલીસ ને હવાલે કરવામાં આવેલ છે.તેમજ આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590