દૂધમાં સાકળની જેમ ભળી જનાર પારસી સમાજ આજે તેમના નવા વર્ષ નવરોઝની ઉજવણી કરી રહ્યાં છે. નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં ઈરાનથી લાવેલ અગ્નિ સતત ચાલુ છે. જેની મુખ્ય પૂજાઅર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે. નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં પારસી બાઈઓ-બેહનોએ આજ સવારથી આવીને અગનીદેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી વર્ષની શુભકામના પાઠવી નુતનવર્ષની ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590