ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલી સરકારી પોલીટેક્નિક ખાતે તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ SVEEP કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંગે લોકો તેમજ વિશેષરૂપે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર અહિં રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન ચૂંટણી શાખાનાં સહયોગથી કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590