ડોલવણ ખાતે જય અંબે ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.અને ખેલૈયાઓ ગરબા ના તાલે ઘૂમ્યા હતા.
ડોલવણ તાલુકાના મુખ્ય મથક એવા ડોલવણ ખાતે સ્થાનિક યુવક મંડળ દ્વારા સાર્વજનિક નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નવ દિવસ સુધી ભાવિક ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.તેમજ નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા ના તાલે ઘૂમ્યા હતા.તેમજ બાળકો થી લઈને વૃદ્ધો ગરબાના તાલે ઘૂમ્યા હતા.અને માતાજીની ભક્તિમાં લીન થયા હતા.આ નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ સુધી ડોલવણ તથા આસપાસના ગામના લોકોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590