મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ખાતે જય સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામસ્થ સમિતિ નિઝર દ્વારા નિઝર માર્કેટ ત્રણ રસ્તા પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના કરવા માટે આજ રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં નિઝર ગામના સરપંચ સહિત ગામના આગેવાનો તેમજ જય સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામસ્થ સમિતિ નિઝરના પ્રમુખ,સભ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590