સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ભરૂચના યુવક દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા વ્યારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તાપીમાં સગીર વયની દીકરીને યુવરાજ દિનેશ વસાવા (રહે.ખલક કંપની તા.ઝઘડીયા જી.ભરૂચ )દ્વારા લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી.અને દીકરી ને ભગાડી લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતા સગીરા ગર્ભવતી બની હતી.ત્યારબાદ પરિવાર દ્વારા પોક્સો એક્ટ હેઠળ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ત્યારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590