Latest News

પરિવારથી વિખુટી પડેલ મહિલાનું પરિવારજનો સાથે પુન:સ્થાપન કરતું ‘સખી વન સ્ટોપ સેન્ટર આહવા’

Proud Tapi 24 Dec, 2024 10:06 AM ગુજરાત


 તારીખ ૧૮ ડિસેમ્બરના ૨૦૨૪ ના રોજ સાપુતારા પોલીસની SHE TEAM દ્વારા સાપુતારામાં ભૂલી પડેલ ૪૫ વર્ષની મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવવામાં આવી હતી. અહિં સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરતા તેણીએ પોતાનું નામ ગુડીબેન સાગરભાઈ રાઠવા ગામ-વાલપુર, જિલ્લો-અલીરાજપુર ના વતની છે હોવાનું જણાવ્યું હતું. જેઓ પોતાના મુકામે વાલપુર બસને બદલે સાપુતારા બસમાં બેસી ગયેલ અને સાપુતારા પહોંચી ગયા હતા. જેથી સેન્ટરના કર્મચારી દ્વારા વાલપુર સ્થાનિકં તંત્ર સાતે વાતચીત કરી મહિલાના પતિનો સંપર્ક કરી પતિને જાણ કરતાં તેઓ મહિલાને લેવા આવ્યાં હSakhi One Stop Center Ahwa reuniting estranged women with their familiesતા. જે બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાનું તેના પરિવાર સાથે ઘરે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post