Latest News

તાપી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતો, કોમ્યુનિટી હોલ,જૂની મામલતદાર કચેરીઓ ખાતે સ્વચ્છતાલક્ષી શ્રમદાન કરવામાં આવ્યું

Proud Tapi 29 Oct, 2023 06:39 PM તાપી

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : "સ્વચ્છતાની અલખ જગાવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ “સ્વચ્છ ભારત”નું સત્રૂ આપ્યું હતું ,ફરી એકવાર મોદીએ ગદંકી-ભારત છોડો”નું સત્રૂ આપી સ્વચ્છતા પર ભાર મુક્યો છે.

ત્યારે આ જનભાગીદારી સાથે ફરી એક વાર તાપી જિલ્લા સહીત ગુજરાતને સ્વચ્છ બનાવવાની નેમ સાથે આજે તાપી જિલ્લાની વિવિધ વિવિધ ગ્રામ પંચાયતો, કોમ્યુનિટી હોલ,જૂની મામલતદાર કચેરીઓ,રાજીવ ગાંધી ભવન રાજપૂર -કુકરમુંડા ખાતે સ્વચ્છતાલક્ષી  અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post