તા. ૨ ઓક્ટોબરથી શરૂ કરાયેલ સ્વછતા હી સેવા અભિયાનમા જન પ્રતિનિધિઓ સ્વૈચ્છિક રીતે સફાઈ અભિયાનમાં જોડાઈ, સ્વછતાના કાર્યક્રમો આગળ ધપાવી રહ્યા છે. ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સુબીર ખાતેના શબરીધામ તેમજ, સુબીર ગ્રામ પંચાયતના જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, સી.એચ.સી., સુબીર તાલુકા પંચાયત વિગેરે જગ્યાએ લોકો દ્વારા સ્વૈચ્છિક સફાઈ કાર્ય હાથ ધરી જનજાગૃતિ કેળવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590