જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ 'ખેલો ઇન્ડીયા નેશનલ વિન્ટર ઓલમ્પિક ગેમ્સ-૨૦૨૩'માં આઇસ સ્ટોકની ટીમ રમતમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવી ભરુચ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટી વસાવાનું જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનીત કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590