31મી જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થીઓની હાજરીનો ડેટા સબમિટ કરવા શાળા નિયામક કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી વિદ્યાર્થીઓની હાજરી અંગેની માહિતી મંગાવવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીઓ વતી શાળાના આચાર્યોને પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓની હાજરીનો આદેશ આપવામાં આવ્યો છે. આચાર્યોએ 31 જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થીઓની હાજરીનો ડેટા પોર્ટલ પર સબમિટ કરવાનો રહેશે. શિષ્યવૃત્તિ શાળાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તેથી પ્રિન્સિપાલોને પણ બેંક ખાતાની માહિતી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590