બારડોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૪/૨૦૨૪ના રોજ બારડોલી વિસ્તારનાં રહે ચલથાણ મકાન નં.–૧૪૦, લક્ષ્મીનગર ખાતે રહેતા ધનરાજ જાનેની ૨૧ વર્ષિય દિકરી દિવ્યા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉવર્ણ છે અને ઉંચાઈ ૦૫.૦૦ ફુટ છે. જેણે શરીરે રાખાડી રંગની કુર્તી તથા સફેદ રંગની લેગીન્સ પહેરેલ છે. જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જમણા ગાલ ઉપર કાળાનું નિશાન છે.જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590